સર્જન સામયિક (અંક ૧૧) : ઓગસ્ટ ૨૦૧૯

You may also like...

15 Responses

 1. Minaxi says:

  First thing is to congratlate the Banker couple…superb work done…cover page is great…liked the issue.👏👏👏

  • Dipen Raiyani says:

   સૌ પ્રથમ ગુજરાતી ભાષા ને જીવંત રાખવાના સુંદર પ્રયાસ માટે ખુબ ખુબ અભિનંદન, ખુબજ સરસ વારતાઓ છે.

  • Priyanka Chaudhari says:

   સૌ પ્રથમ ગુજરાતી ભાષા ને જીવંત રાખવાના સુંદર પ્રયાસ માટે ખુબ ખુબ અભિનંદન, ખુબજ સરસ વારતાઓ છે.

 2. પ્રફુલ્લા રશ્મિકાંત શાહ says:

  આભાર
  ખૂબ સરસ અંક

 3. Shailesh Parmar says:

  Congratulation all writers..Ankur ji ane Mayurika ji great work…

 4. Rohit kapadia says:

  ખૂબ જ સુંદર માઈક્રોફિકશન વાર્તાઓ. ધન્યવાદ.

 5. આખો અંક ગઈ કાલે જ વાંચી લીધો. બહુ જ સરસ.

  મુખપૃષ્ઠ, વાર્તાઓ અને ઇન્ટરવ્યૂ સહિત આખો અંક રસપ્રદ.

  અભિનંદન સર્જન ટીમને!

 6. Keta says:

  ગોપાલભાઈ,
  ટોરોનટો કેનેડાથી કેતા જોષી ના નમસ્કાર ! માઈકો્સજઁનના અગિયાર મા અંકની પ્રસિદ્ધિ માટે અભિનંદન! ગુજરાતી રસધારા વાંચવા માંડ્યું તયારથી ખાતરી તો હતી જ કે બીજું નવસજઁન થવાનું જ છે. પણ આટલું જલદી અને આટલું સુંદર સજઁન થશે એવું નહોતુ ધાર્યું . લેખકોની કલમને સલામ! જેમના લીધે બીજા દિવસે માઈકો્સજઁનનુ પાનું ઉઘાડવું જ પડે! તમને તથા તમારી ટીમને અનેક શુભેચ્છાઓ! ઈશ્વર તમને ગરવા ગુજરાતીઓના મન સુધી પહોંચાડે અને ભાષાને જિવાડવા ના પ્રયત્નને સફળતા આપે તેવી જ અભ્યર્થના 🙏

 7. Prakruti says:

  Superb….Loved all microfiction stories….

 8. Sushma Sheth says:

  Wow something one would like to read again and again. Just superb stories.

 9. નીરવ સુવાગ્યા says:

  Hi Ankur

  બન્ને સાહિત્ય ક્ષેત્રે બહુ સારું કામ કરી રહયા છો. એક ઈજનેર થઈ ને આ વિષયોમાં કામ કરવું અઘરૂ છે. મને વાર્તા વાંચવાનો ઘણો શોખ છે એટલે હું ઓનલાઇન કયારેક વાંચું છું આજે તમારી વાર્તાઓ (ટચૂકડી) વાંચી પણ હકીકત માં એ ટચૂકડી નહતી કેમકે ત્રણ વાર વાંચી ત્યારે મારા સમજમા આવી….
  તમને બન્ને ને અભિનંદન..

  ક્યારેક આપડી હોસ્ટેલની વાર્તા લખજે, બહુ મજા આવશે

 10. Pranavkumar shukla says:

  V good book

 11. Rena Piyush Suthar says:

  ખૂબ જ સરસ ..

 12. Artisonj says:

  Khub khub Abhinandan 💞 🌹 to banker couple. Khub Sara’s ank..
  And jemni Varta Avi che e sahu mitrone.. 👏👏👏

 13. Kiran Piyush Sjah says:

  ખૂબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: