ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

સર્જન ઑડિયો

સર્જનની સાઉન્ડક્લાઉડ પર ઑડિયો ચેનલ તા. ૧૫ ઑગસ્ટ ૨૦૧૬ના રોજ શરૂ થઈ. સર્જનના જ સભ્યોએ લખેલી અને સ્વરબદ્ધ કરેલી માઈક્રોફિક્શન પ્રસ્તુત થશે.


1. રૂમમેટ્સ – એન્જલ ધોળકિયા, સ્વર હેમલ દવે


2. પહેલા નશા – સુષમા શેઠ, સ્વર પાર્મિ દેસાઈ