ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

Books By Jignesh Adhyaru

અથશ્રી (Athashree)

શું કર્ણને પ્રથમ પાંડવ કહી શકાય? જો હા તો કયા તર્કને આધારે? સીતાજી રાવણ સાથે વાત કરતી વખતે હાથમાં તણખલું કેમ રાખતાં હતાં? રામાયણના કયા સંસ્કરણમાં સીતાજી મંદોદરીની દીકરી છે? રામાયણમાં ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રોના વિવિધ પ્રકારો અને તેમના અર્થ શું છે? હિડિંબા ભીમ સાથે લગ્ન પછી ક્યારેય ઇન્દ્રપ્રસ્થ ગઈ હતી ખરી? રાવણના મૃત્યુ પછી શૂર્પણખાનું શું થયું? શ્રીરામે સુગ્રીવને બદલે વાલીની મદદ કેમ ન લીધી? રામાયણ અને મહાભારત બંનેમાં હોય એવા પાત્રો કેટલાં? મહાભારતના યુદ્ધ સાથે સંકળાયેલી બર્બરિકની કથા શું છે? ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રનો અર્થ શું? ગુજરાતીમાં લખાયેલા અને ભૂલાઈ ગયેલ રામાયણ કેટલાં? મહારાજ જનક રામાયણ કરતાં કેમ મહાભારતમાં વધારે ઉલ્લેખ પામે છે? આ અને આવા અનેક પ્રશ્નોના જવાબ જિજ્ઞેશ અધ્યારૂના આ પુસ્તકમાં વિગતે અપાયાં છે. રામાયણ, મહાભારત અને વેદ તથા પુરાણોની કથાઓમાંથી શોધીને આવા મોતી તેઓ પ્રસ્તુત કરે છે.

Written by : Jignesh Adhyaru
Publication Year : Nov 2020
Format : Paperback
Size : 21. 6 x 13. 5 cm Demy size
Pages : 349
Price : 375/- Rs.
Published by Balvinod Prakashan

Ordering on : Whatsapp +91 98250 32340 to Navbharat
Order at following links

Navbharat Online (With Discount) https://navbharatonline.com/athashree.html

Dhoomkharidi – https://www.dhoomkharidi.com/athashree-gujarati-book-by-jignesh-adhyaru

Amazon https://www.amazon.in/Athashree-Jignesh-Adhyaru/dp/9384780472/ref=sr_1_1?dchild=1&keywords=athashree&qid=1616069800&sr=8-1

Book Pratha – https://www.bookpratha.com/book/Index/178391?name=AthShri%20

Gujarati Books – https://www.gujaratibooks.com/Athashree-Gujarati-book.html

Pravin Prakashan – https://pravinprakashan.com/book/athashri/

માઇક્રોફિક્શન શૉટ્સ (Microfiction Shots)

‘સર્જન’ વ્હોટ્સએપ ગૃપના સભ્યોની માઇક્રોફિક્શન વાર્તાઓ : આ પુસ્તકમાં સમાવિષ્ટ માઈક્રોફિક્શન વાર્તાઓ એના અવનવા વિષયો, રોમાંચક ઘટનાઓ, પ્રવાહી આલેખન, અંતે લાગતી ચોટ અને પછી શું થશે એ જાણવાની અદમ્ય ઉત્સુકતા જેવી લાક્ષણિકતાઓ દ્વારા વાચકને નિઃશંકપણે વૈવિધ્યપૂર્ણ ભાવવિશ્વની સફર કરાવશે, એના વાંચનરસ દ્વારા નિષ્પન્ન થતાં મનોરંજનની વર્ષોમાં ભીજવશે. ‘સર્જન’ માઈક્રોફિક્શન ગૃપના સર્જકો દ્વારા લખાયેલી અને શ્રી જીતેશ અધ્યારુ દ્વારા સંપાદિત બળુકી માઈક્રોફિક્શન આ પુસ્તકમાં પ્રસ્તુત થઈ છે. આજની ભાગદોડથી ભરેલી જિંદગીમાં ક્યાંક સહેજ ખાલી મળતાં સમયના ટૂકડામાં, સ્ટેશન પર રાહ જોતાં, ઓફિસના ટી બ્રેકમાં, આ નાનકડી પણ સશક્ત માઈક્રોફિક્શન વાર્તાઓ વાચકને જકડી રાખશે એ ચોક્કસ. ગુજરાતી ભાષામાં હવે પ્રસ્થાપિત એવા માઈક્રોફિક્શન વાતપ્રકારની યથાર્થ ઓળખ કરાવતું અને ગુજરાતી વાચકોને ટચૂકડી વાર્તાઓના વિશાળ વિશ્વ તરફ દોરી જતું આ પુસ્તક વાચકોને ખૂબ ગમશે એની ખાતરી છે.

Collection of stories by members of Sarjan Microfiction whatsapp group

Co edited by Mayurika Leuva Banker, Arzoo Bhurani & Nilam Doshi
Written by : Sarjan Whatsapp Group
Publication Year : Oct 2020,
Format : Paperback
Size : 21. 6 x 13. 5 cm Demy size
Pages : 112
Price : 125/- Rs.
Published by Balvinod Prakashan

Ordering on : Whatsapp +91 98250 32340 to Navbharat
Order at following links

Navbharat Online (With Discount) https://navbharatonline.com/authors/jignesh-adhyaru/microfiction-shots.html

Amazon – https://www.amazon.in/Micro-Fiction-Shorts-Jignesh-Adhyaru/dp/9385128493/ref=sr_1_2?dchild=1&keywords=jignesh+adhyaru&qid=1616067132&sr=8-2

Book Pratha – https://www.bookpratha.com/book/Index/178371?name=Microfiction%20Shots

Gujarati Books – https://www.gujaratibooks.com/Microfiction-Shots-Gujarati-book.html


માઇક્રોસર્જન ૧ (Microsarjan 1)

‘સર્જન’ વ્હોટ્સએપ ગૃપના સભ્યોની માઇક્રોફિક્શન વાર્તાઓ :
Collection of stories by members of Sarjan Microfiction whatsapp group

Co edited by Soniya Thakkar, Mital Patel & Sanjay Gundlavkar
Written by : Sarjan Whatsapp Group
Publication Year : May 2017, reprint Dec 2017
Format : Paperback
Size : 14 cm x 14 cm Trim size
Pages : 96
Price : 80/- Rs.
Distributed by Amol Prakashan

Ordering information : Whatsapp 99744 10868
Order at following links
RR Sheth – https://www.rrsheth.com/shop/short-stories/microsarjan-part-1/


માઇક્રોસર્જન ૨ (Microsarjan 2)

‘સર્જન’ વ્હોટ્સએપ ગૃપના સભ્યોની માઇક્રોફિક્શન વાર્તાઓ :
Collection of stories by members of Sarjan Microfiction whatsapp group

Co edited by Dhaval Soni, Rajul Bhanushali & Gopal Khetani
Published by : Sarjan Whatsapp Group
Publication Year : Jan 2018,
Format : Paperback
Size : 14 cm x 14 cm Trim size
Pages : 96
Price : 110/- Rs.
Published & Distributed by Amol Prakashan

Ordering information : Whatsapp 99744 10868
Order at following links

Both the books as a package at Dhoomkharidi – https://www.dhoomkharidi.com/micro-sarjan-vol1-2-gujrati-book
Amazon https://www.amazon.in/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%87%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%B8%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9C%E0%AA%A8-2-MicroSarjan-2-Sarjan-Group/dp/B078XDJ13J
Flipkart https://www.flipkart.com/micro-sarjan-2/p/itmf6jxajpghybqj
GujaratiBooks https://www.gujaratibooks.com/Micro-Sarjan-2-Gujarati-book.html