સ્વીકાર – જલ્પા જૈન વાત ભવિષ્યની છે પપ્પા! ‘પૂજા… પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ તને મળશે એની ખાત્રી છે દીકરી?’ ‘ભલે ન મળે, પણ હું જો કોઈને વરીશ, તો સત્ય છુપાવ્યા વગર જ.’ * * * ‘શું થયું બેટા સાક્ષર? કેમ અચાનક ઊભો થઇને ભાગ્યો ત્યાંથી? આટલી સુંદર, સુશીલ […]
માઇક્રોફિક્શન પ્રકાર મુજબ વીરરસ
1 post