બરણી ફૂટી. વર્ષોથી સાચવી રાખેલો, બે બરણીનો સેટ આજે તૂટ્યો. એકલી રહેલી બરણી પડી રહે છે, માળિયાના એક ખૂણામાં. અછાંદસ બરણી (અછાંદસ) – હીરલ વ્યાસ 1 comment