Tagged: જાહ્નવી અંતાણી

“છુટકારો મેળવી લે એનાથી.” શેઠાણીથી બોલી પડાયું

છુટકારો – જાહ્નવી અંતાણી   “તબિયત સારી નથી?” સવિતાને ધીમેથી પોતું મારતાં જોઈ શેઠાણીએ પૂછ્યું. “આખું શરીર તૂટે છે.” નીચી નજરે સવિતાએ જવાબ આપ્યો. “છુટકારો મેળવી લે એનાથી.” શેઠાણીથી બોલી પડાયું. “અસ્ત્રીનો અવતાર સીએ બુન. સહન કયરે જ છૂટકો… છેટે...

શક્ય છે એ તમારા ગર્વનું કારણ બને.

ગર્ભ  – જાહ્નવી અંતાણી એ મૂર્તિ સામે ધ્યાનમગ્ન હતા. સવિતાબેને ફોન મૂકી બુમો પાડી. “સાંભળ્યું? નયનાનો બીજો નંબર આવ્યો છે… લ્યો, હવે તમે ડોક્ટર નયનાનાં પપ્પા હોં.” દવાખાનાની એ નાનકડી કેબીન તરવરી ઉઠી. “ગર્ભપાત રહેવા દો. શક્ય છે એ તમારા...