'એયય... છોડી, ઊભી રે ને. આ લાકડાની ભારી માથે મૂકાવી દે તો. પસી પાટા વટજે.' વાલીની વાત પૂરી સાંભળ્યા વિના જ સાથે ચાલતી એ અજાણી છોકરીએ પોતાની નાનકડી ભારી માથે મૂકી પાટા ઓળંગવા દોટ મૂકી. બિભત્સરસ માઇક્રોફિક્શન ભારી (માઈક્રોફિક્શન) – વૈશાલી રાડિયા 3 comments