મોરપીંછ.. રાજુલ ભાનુશાલીની શૃંગારરસથી ભરપૂર એવી માઇક્રોફિક્શનનું શીતલ ગઢવીની કલમે વિહંગાવલોકન. આસ્વાદ માઇક્રોફિક્શન : મોરપીંછ – રાજુલ ભાનુશાલી; રસાસ્વાદ – શીતલ ગઢવી 1 comment
"લક્ષ્મી ચાંદલો કરવાં આવતી હોય તો એને ઠોકર ન મારવી જોઈએ એવું મારું માનવુ છે. તને તો ખબર જ છે હું કેવી નોકરી કરતો હતો..!" માઇક્રોફિક્શન જવાબદારી – પ્રિયંકા સોની