પ્રસ્તુત છે નિષ્ઠા વછરાજાનીની માઇક્રોફિક્શન ‘રક્ષા’ નો પ્રિયંકા સોનીની કલમે આસ્વાદ. આસ્વાદ માઇક્રોફિક્શન: રક્ષા – નિષ્ઠા વછરાજાની; રસાસ્વાદ – પ્રિયંકા સોની 3 comments
"લક્ષ્મી ચાંદલો કરવાં આવતી હોય તો એને ઠોકર ન મારવી જોઈએ એવું મારું માનવુ છે. તને તો ખબર જ છે હું કેવી નોકરી કરતો હતો..!" માઇક્રોફિક્શન જવાબદારી – પ્રિયંકા સોની