માંગણી – કલ્પેશ જયસ્વાલ
મંદિરમાં આંખો બંધ કરીને તેણે પ્રાર્થના કરી, “હે ભગવાન એટલું આપ કે તારા શરણે બેઠેલા ભિખારીઓને હું બે ટંક ખવડાવી શકું.”
પ્રાર્થના કરીને તે ફરીથી હારમાં ગોઠવાયો, પોતાની જમાતમાં!
મંદિરમાં આંખો બંધ કરીને તેણે પ્રાર્થના કરી, “હે ભગવાન એટલું આપ કે તારા શરણે બેઠેલા ભિખારીઓને હું બે ટંક ખવડાવી શકું.”
પ્રાર્થના કરીને તે ફરીથી હારમાં ગોઠવાયો, પોતાની જમાતમાં!
તંબુની બહાર હોર્ડિંગ વંચાતું હતું, “મહોરાં મહેલ.” આવકારો ગુંજી રહ્યા હતા. “આઈયે… આઈયે… મહેરબાન…કદરદાન… મહોરાં મહેલ…એક અજાયબ મહેલ.” કુંતલ ‘પ્રવેશ’ તરફ આગળ […]
છેલ્લો રસ્તો – કલ્પેશ જયસ્વાલ આનંદની નિરાશા એના ધીમા પડતા પગલામાં વર્તાતી હતી. એ પગથિયાં ચડીને બિલ્ડિંગની છત પર આવ્યો, ચોતરફ […]