બોન્સાઈ – સોનિયા ઠક્કર વિરાજે ઘરમાં આવતા જ બોન્સાઈ ટ્રી વિશાખાના હાથમાં મૂક્યું. ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરવા એની પસંદગી થઈ હતી. દીવાનખંડમાં એને ગોઠવતા વિશાખા બોલી ઊઠી, ‘તને આમ જીવવું ફાવી ગયું હશે ને? મારી જેમ જ !’ માઇક્રોફિક્શન તને આમ જીવવું ફાવી ગયું હશે ને? 1 comment