ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

તને આમ જીવવું ફાવી ગયું હશે ને?

બોન્સાઈ – સોનિયા ઠક્કર

 

વિરાજે ઘરમાં આવતા જ બોન્સાઈ ટ્રી વિશાખાના હાથમાં મૂક્યું. ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરવા એની પસંદગી થઈ હતી.

દીવાનખંડમાં એને ગોઠવતા વિશાખા બોલી ઊઠી,

‘તને આમ જીવવું ફાવી ગયું હશે ને? મારી જેમ જ !’

Leave a comment

Your email address will not be published.

One thought on “તને આમ જીવવું ફાવી ગયું હશે ને?”