પાંચ વરસ પહેલાનું એ કટિંગ.. તે રાત્રે ટ્રેનની એક કેબિનમાં, એક નવપરિણીત જોડું મુસાફરી કરી રહ્યું હતું. અડધી રાત્રે... માઇક્રોફિક્શન કેબિનનો દરવાજો કોઈ જોરજોરથી ખખડાવી રહ્યું હતું!