Tagged: હીરલ વ્યાસ

જીવી ખેતરે જઈ કૂવામાંથી પાણી સીંચતી ત્યારે ખેતર પાણી પીતું અને જીવો જીવીને.

નીંદણ – હીરલ વ્યાસ ‘વાસંતીફૂલ’ જીવીએ ચૂલો ઠાર્યો, પેટની ભૂખ તો ભાંગી. દરરોજ રાત્રે ઓરડામાં પ્રવેશતી ત્યારે એને જીવા સાથે જીવ મળ્યાનો પહેલો દિવસ ને પહેલી રાત યાદ આવતાં.  જીવો દીવાની શગ સંકોરતો ને જીવી...