ટીપ (માઈક્રોફિક્શન) – સુષમા શેઠ

પંચતારક રેસ્ટોરન્ટમાં પાછલા બારણેથી દાખલ થઈ તેણે વેઇટરનો શ્વેત ઈસ્ત્રીટાઈટ યુનિફોર્મ ધારણ કરી લીધો. યુનિફોર્મપર ડાઘ, ધબ્બા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું પડતું. કેટલીય વાર થતું,’આ નોકરી છોડી દઊં.’ Continue Reading

Posted On :

મનગમતા પાત્રનું અડપલું મનને ભાવ્યું

પહેલા નશા – સુષમા શેઠ લાઈબ્રેરીમાં તે ક્યારે સામે ગોઠવાયો, એ નીચી ડોકી કરી વાંચતી મીરાને લક્ષ ન રહ્યું. મીની સ્કર્ટ પહેરેલ ગોરા, લીસ્સા પગની પાનીને, પગનો અંગૂઠાે અડક્યો. તેણે Continue Reading

Posted On :

બીજી કેટલીયે શો-ગર્લસ હતી, પણ તેની વાત અલગ જ હતી

શો ગર્લ – સુષમા શેઠ તેને એકીટશે જોતો રહ્યો. લાંબી, પાતળી કમર હલાવતી તે મનમોહક હાસ્ય ફેંકતી નૃત્ય કરી રહી હતી. પેરિસના લિડો શોમાં પહેલી હરોળમાં બેસી, માદક પીણાંની ચુસ્કીઓ Continue Reading

Posted On :

રૂપિયા કાગળ છે, કંચન ધાતુ છે તેમ, દરેક જીવમાં જાણનાર, અનુભવનાર આત્મા વિવિધ કાયા ધારણ કરે છે

પરમ આત્મા – સુષમા શેઠ   બા બોલાવવા ગઈ ત્યારે ઓરડામાં મધુર સુવાસ પ્રસરેલી અનુભવી. ગૌતમ ક્યાંય નહતો. બળતા દીવા આગળ મૂકેલો પત્ર વાંચતા બાનાં હાથ ધ્રુજ્યાં,”જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ ચાહું Continue Reading

Posted On :

આજે માલો હેપ્પી બડે છે

હેપ્પી બર્થ ડે – સુષમા શેઠ દસ સળગતી મીણબત્તીઓ પર ફૂંકને બદલે થૂંક વધુ ઊડી. હાથ પકડીને વિકલાંગ દીકરાને મમ્મી-ડેડીએ કેક કપાવડાવી. “આજે માલો હેપ્પી બડે છે. હું બવ હેપી Continue Reading

Posted On :