મા..એ રોટલો છે. તું’ય અહીં આવ. ચલ આને ખાઈએ

રોટલો – સંજય ગુંદલાવકર સાવ સહજ સુંવાળા હાથો વડે ભીખલાએ મને ભીંતે ચીતર્યો,”તેં આ શું દોર્યું?” મા મલકાઈ. ભીખલો ખભા ઉલાળતા બોખલું હસ્યો,”મા..એ રોટલો છે. તું’ય અહીં આવ. ચલ આને ખાઈએ.” “એ Continue Reading

Posted On :

થતું કે ‘હઈઈશા હુઈશ…’ એમને ઝૂલાવ્યા જ કરું…

હીંચકાના બે સળિયા – સંજય ગુંદલાવકર   ભરબપોરે તડકાના તાપમાં બંને આવે, રમતો રમે, ધમાચકડી મચાવે. એમને જોઈ જોઈને હુંય રોમાંચિત થઈ જાઉં. મારા સળિયા ઝણ-ઝણી ઉઠતા. થતું કે ‘હઈઈશા હુઈશ…’ Continue Reading

Posted On :

ડંખીલા મધલાળ’ને વસવસો હતો કે શિકારી ફોટો-ફ્રેમમાં મઢાઈ ગયો.

મધલાળ – સંજય ગુંદલાવકર ઉર્વશી નામનું આલ્બમ અચાનક ખુલ્યું… એક લીલીછમ ડાળ પર બે પંખી બેઠા હતા. ઉર્વશી- ‘દોમ દોમ સાયબી ને રૂપ રૂપનો અંબાર’ ને મયંક- ‘ડંખીલો મધલાળ’. ઉર્વશીના Continue Reading

Posted On :

‘આટલો બધો હેવી મેક અપ? શું ગરજ છે તને આ ધતીંગની?

ઉઝરડા – સંજયગુંદલાવકર ‘આ પેડેડ બ્રા ને આટલો બધો હેવી મેક અપ? શું ગરજ છે તને આ ધતીંગની?’ ‘મમ્મી પ્લીઝ, પકાવ નહીં, ઑલરેડી આઈ એમ લેટ’ ને એ ઉંબરો ઓળંગી Continue Reading

Posted On :

ઠીક છે રાજુલા, રાત્રે મારી ઘરે આવીને ફાઇલ લઈ જા.

કામ દામ દંડ ભેદ – સંજય ગુંદલાવકર “મારા પપ્પાના પેન્શનની ફાઇલ પાસ કરાવી આપો.” “ઠીક છે રાજુલા, રાત્રે મારી ઘરે આવીને ફાઇલ લઈ જા.” * * * “રાજી… ફાઇલ જોઈતી Continue Reading