લોકોની નજરમાં દેવી પણ એના માટે એની દિકરીને અશ્રુભીની આંખે જોઈ રહ્યો.

દેવી – શૈલેષ પરમાર   “પ્રભુ હવે એનું શરીર થાક્યું છે. એ પાંચ વર્ષની હતી ત્યારથી આ સિવાય બીજી કોઈ દુનિયા એણે જોઈ નથી. શું એ સાધારણ જીવનની હકદાર નથી? એની શક્તિઓ પાછી લઈ લે કાન્હા!...