સર્જક મુજબ વૈશાલી રાડિયા
2 posts
'એયય... છોડી, ઊભી રે ને. આ લાકડાની ભારી માથે મૂકાવી દે તો. પસી પાટા વટજે.' વાલીની વાત પૂરી સાંભળ્યા વિના જ સાથે ચાલતી એ અજાણી છોકરીએ પોતાની નાનકડી ભારી માથે મૂકી પાટા ઓળંગવા દોટ મૂકી.