મિત્તલ પટેલ

પાત્રાલેખન : “છિન્નભિન્ન” વાર્તાની નાયિકા સીમા – મિત્તલ પટેલ

સીમા,

પોનીટેલમાં બંધાયેલા કાળા વાળ, સાદો પરંતુ આકર્ષક ડ્રેસ, મક્કમ ધીમી અવાજ વિહીન ચાલ. ચાલીસથી પચાસ વર્ષ વચ્ચેની ઉમર. સંપૂર્ણ શાંત, એકાગ્ર ચિત્ત, સ્વસ્થ મનની સ્વામિની, આત્મવિશ્વાસથી છલકાતો ધીર ગંભીર ચહેરો. કોઈ પણ પરિસ્થિતિ સામે લડી લેવાની હિંમત એની આંખોમાં દેખાય છે. આ એક બદલાવ છે, જેને લીધે એની ઉમર અત્યારે છે એ કરતાં દસ વર્ષ ઓછી દેખાય છે.Read More »પાત્રાલેખન : “છિન્નભિન્ન” વાર્તાની નાયિકા સીમા – મિત્તલ પટેલ

જજની સજા પહેલા એવી-એવી જગ્યાએ થર્ડ ડિગ્રી આપે…

રણચંડી – મિત્તલ પટેલ “મૅડમને શું થઈ જાય છે? જ્યારે પણ કોઈ બળાત્કાર કે મોલેસ્ટેશનનો કેસ આવે રણચંડી બની જાય છે. જજની સજા પહેલા એવી-એવી… Read More »જજની સજા પહેલા એવી-એવી જગ્યાએ થર્ડ ડિગ્રી આપે…