ઓફિસમાં લાલ ટાઈ, ઓહ ગોડ, કેટલું અજુગતું લાગે છે!

લાલ ટાઈ – પારૂલ મેહતા “શું વાત છે મોમ, આખિર ઇસ નિખરે નિખારકા રાઝ ક્યા હૈ?” યુક્તાના ઉતાવળા આલિંગનથી બેધ્યાન બિલ્વા થોડી ઝંખવાણી પડી ગઈ. હાથમાંથી છટકતાં રહી ગયેલી પ્લેટ ઝીલતાં “બાય મોમ”નો જવાબ આપી એણે...