હાંફતુ હાંફતુ ચાલ્યું આવતું રાતું કૂતરું ચોક વચ્ચે ઊભું રહ્યું

સમદુખિયા – પરેશ ગોધાસરા હાંફતુ હાંફતુ ચાલ્યું આવતું રાતું કૂતરું ચોક વચ્ચે ઊભું રહ્યું, એંઠવાડની ખાલી કુંડી તપાસતા તપાસતાં એણે આજુબાજુના ઘર તરફ નજર કરી. અચાનક મેઈન બજાર તરફની શેરીમાંના એક ઘરમાંથી રોટલીનો ઘા થયો....