આર્યુવેદ – જગદીશ કરંગીયા ‘આર્યુવેદ એ જ સર્વરોગોનો ઉપચાર’ એ વિષય ઉપર અદ્ભુત ભાષણ આપીને બહાર નીકળતા આર્યુવેદ વિશ્વવિદ્યાલયના કુલપતિએ માથાના દુઃખાવાથી રાહત મેળવવા તરત જ ‘મેટાસીન’ ગટગટાવી.
સર્જક મુજબ જગદીશ કરંગીયા
1 post