બિલ્ડિંગની પાળી પાસે જઈને એને ૩૦ મંઝિલ નીચે નજર ફેંકી.

છેલ્લો રસ્તો – કલ્પેશ જયસ્વાલ   આનંદની નિરાશા એના ધીમા પડતા પગલામાં વર્તાતી હતી. એ પગથિયાં ચડીને બિલ્ડિંગની છત પર આવ્યો, ચોતરફ અંધકાર હતો. બિલ્ડિંગની પાળી પાસે જઈને એને ૩૦ મંઝિલ નીચે નજર ફેંકી. એના શરીરમાં ભયનું લખલખું પસાર થઈ...