“હવે?” એનું મન અટકળ કરે એ પહેલા દરવાજો ખુલ્યો.

રૂમમેટ્સ – એંજલ ધોળકીયા ખુલ્લી બારીમાંથી આવતો ઠંડો પવન રાગીણીની લટને કપાળ પર ઝૂલાવતો હતો… ત્રિકોણાકારે ગોઠવાયેલી ત્રણ કાળી ટપકીઓથી સજાવેલી એની ચિબુક ઘૂંટણ પર ટેકવી, ઝુકેલી આંખોએ એ ચુંદડીના મોતી સાથે Continue Reading

Posted On :