આ શ્રેણી સર્જન મિત્રોની માઇક્રોફિક્શનને ખોલી સર્જનના જ અન્ય મિત્રો દ્વારા એનો આસ્વાદ અથવા વિવેચન કરાવવાની અમે કરેલી મથામણનું પરિણામ છે. માઇક્રોફિક્શનમાં ઘણું એવું હોય છે જે વાચકે પોતે વિચારવાનું કે વિસ્તારવાનું રહે છે, એનો પ્રાયોગિક પ્રયત્ન સર્જક જ વાચક બની કરી બતાવે એ હેતુથી આ ટાસ્ક કરેલો અને એના પરિણામે ઘણાં સુંદર વિવેચન અથવા રસાસ્વાદ મળ્યા એ સર્વે વાચકમિત્રો સાથે વહેંચી રહ્યાં છીએ. એ અંતર્ગત પ્રસ્તુત છે ભારતીબેન ગોહિલની માઇક્રોફિક્શન ‘અસ્તિત્વની આગ’ નો આરતીબેન આંત્રોલિયાની કલમે આસ્વાદ.
સર્જક મુજબ આરતી આંત્રોલીયા
3 posts
‘પારલે જી’- જીજ્ઞેશ અધ્યારૂ, આરતી આંત્રોલીયા ‘પાંસના પાલ્લે દેજે..’ મજૂરોની ફોજમાં એ અલગ પડતી, હાઈવેચોકડી પાસે એક તરફ માધાનો ચાનો ગલ્લો, સાથે બિસ્કિટ, ચવાણું ને ખારીના પેકેટ, સામેની તરફ મજૂરો પોતપોતાને કામે ચડવા છકડાની રાહ જોતા. એ ઓછું બોલતી. માધાના ગલ્લાની બરાબર સામે સ્લીપર કાઢીને બેસતી. માધો રોજ એને નિરખીને જોયા […]
ઠેસ – આરતી આંત્રોલીયા ”મૌસમ હૈ આશીકાના અય દિલ કહીંસે ઉનકો ઐસેમેં ઢૂંઢ લાના..” વરસાદી મૌસમને માણતા પોતાની પ્રિય એવી ગરમાગરમ કોફીની ચૂસકીઓ લેતો તે બાલ્કનીના ઝૂલા પર હજુ ગોઠવાયો, ત્યાં જ રેડિયો પર આવતાં ગીતના શબ્દોએ તેને દઝાડી દીધો. દૂધનો દાઝ્યો તે હરેક પગલું બહુ સંભાળીને, સાચવીને ભરવા ગયો તેમાં જ […]