વાહ શું અવાજ.. ‘પાંસના પાલ્લે દેજે..’

‘પારલે જી’- જીજ્ઞેશ અધ્યારૂ, આરતી અંત્રોલીયા   ‘પાંસના પાલ્લે દેજે..’ મજૂરોની ફોજમાં એ અલગ પડતી, હાઈવેચોકડી પાસે એક તરફ માધાનો ચાનો ગલ્લો, સાથે બિસ્કિટ, ચવાણું ને ખારીના પેકેટ, સામેની તરફ મજૂરો પોતપોતાને કામે ચડવા છકડાની રાહ જોતા. એ ઓછું બોલતી....