મંગુ ડોશીનાં તૂટેલા ઘરનાં આ બે જ વારસદારો…!

ભાઈબંધી – અતુલ ભટ્ટ   તેની માંજરી આંખોમાં તોફાની ચટાપટા ચકળવકળ થતાં હતાં. આગળના બે પગ દબાવી લાલિયાની લીસી પીઠ પર કુદીને હુમલો કરવાને તે તૈયાર બેઠી હતી, ને લાલિયો બિચારો ગરમીથી ત્રસ્ત હાંફતો આકળવિકળ હાલતમાં...