તને તો આ વરસાદ ક્યારેય પજવી શક્યો જ નહિ હોય ને!

બી કૅરફૂલ..હાં! –  અજય ઓઝા તોયે.. આ વરસાદ સમજતો જ નથી ! જોકે એમાં એનો શો વાંક ? હું ને તું મેઘ સાથે સંદેશાઓ મોકલવાનું ને ઉકેલવાનું તો ક્યારનુંય બંધ કરી ચૂક્યા છીએ ને! આપણે...