માઇક્રોફિક્શન વિશે વિગતે વાત..

નવી પ્રસ્તુતિ..

કમર પરથી સરકી હોંઠ ઉર્ધ્વગતી કરી રહ્યા

જરૂરિયાત – નિમિષ વોરા પગરવ સંભળાતા જ શીખાના પગના અંગૂઠા સંકોરાયા, અને બીજી જ ક્ષણે એ અંગૂઠા પર હૂંફાળો સ્પર્શ થયો. નવોઢા જેમ શણગારી આવવું એ ડિમાન્ડ હતી… પણ નવોઢા જેવો જ પોતાના મનનો ભાવ...

સ્મશાનના મેઈન ગેટ પાસે આવીને ઉભડક બેસી જતો

અગ્નિદાહ – ધર્મેશ ગાંધી   રોજ સવાર થાય ને દેવ નીકળી પડતો. સ્મશાનના મેઈન ગેટ પાસે આવીને ઉભડક બેસી જતો. આવતા-જતાનું નિરીક્ષણ કરતો રહેતો. અહીં રોજ કોઈક ને કોઈક મૃતદેહ લવાતો. મૃત શરીર પર અત્તર...

“ભાભુમા.. મારા ભઈલાને દૂધ પાઈ દયો ને!”

બોલકા અબોલા – મીનાક્ષી વખારિયા   “ભાભુમા.. મારા ભઈલાને દૂધ પાઈ દયો ને!” સવલી આજીજી કરતાં બોલી.. મા ધાવતા દીકરાને મેલી બે પહોર પહેલાં મરી ગઈ હતી. . “બહુ દાઝતું હોય તો ચમચીથી પીવરાવી દે..”...

જીતુભાઈના લમણામાં બોલ વાગ્યો અને એ તમ્મર ખાઈને નીચે પડી ગયા

ગલી ક્રિકેટ – વિભાવન મહેતા   પોળની વચ્ચોવચ્ચ આવેલા નાના ચોકઠામાં ક્રિકેટ રમતાં કિશોરે બેટ વીંઝ્યું અને ‘જોરદાર શોટની બૂમો વચ્ચે, ત્યાંથી પસાર થતા જીતુભાઈના લમણામાં બોલ વાગ્યો અને એ તમ્મર ખાઈને નીચે પડી ગયા.   રમત...

એક ફોને લીલાનાં ચિત્તતંત્ર પર અનેક સોઈઓ ઘોંચી દીધી

તૂઈ – નીવારોઝીન રાજકુમાર   “ભાભી, આ દુપટ્ટાની ધાર જરાક ફાટી ગઈ છે. તૂઈ મૂકી આપો ને.”   સંચાનું નાનું પૈડું અવશપણે મોટા પૈડાને અનુસર્યું. પણ એ અટકવાની ક્રિયા દરમિયાન દોરાએ છટકી લીધું અને સોઈએ બટકી...

આવી લાચારી? બાપડીને મારા લીધે!

લાચારી – જલ્પા જૈન   કનુડાની વાત પર આજે ભરોસો બેઠો.   દમનો દર્દી, ખાટલેથી માંડ પાટલે પહોંચે એટલી એની દુનિયા. તે દિવસે દવાખાને જતાં, નજરે જોયું અને સૂર્યો અવાક બની ગયો. “આ જીવલી કોની...

વિચારને પણ એક આયુષ્ય હોય છે

વિચાર – જીજ્ઞેશ અધ્યારૂ   “વિચારને પણ એક આયુષ્ય હોય છે, તું એને માન નહીં આપે તો એ બીજે ક્યાંક અવતરશે…” ગુરુ અવનીશ શિષ્યોને કહી રહ્યા. શિખાએ વિચાર્યું, હવે દીક્ષા લઈ જ લેવી જોઈએ, શંકાનો કોઈ...

થતું કે ‘હઈઈશા હુઈશ…’ એમને ઝૂલાવ્યા જ કરું…

હીંચકાના બે સળિયા – સંજય ગુંદલાવકર   ભરબપોરે તડકાના તાપમાં બંને આવે, રમતો રમે, ધમાચકડી મચાવે. એમને જોઈ જોઈને હુંય રોમાંચિત થઈ જાઉં. મારા સળિયા ઝણ-ઝણી ઉઠતા. થતું કે ‘હઈઈશા હુઈશ…’ એમને ઝૂલાવ્યા જ કરું… કેવું...

હવે તમે ઓલા ભિખારી અંકલને એમ નહિ કહેતા કે

ત્રેવડ – હિરલ કોટડીયા   “ઋષિ ક્યાં?” “તું સ્કૂલે લેવા ગઈ હતી!” “ના, તમે નથી ગયા?” જવાબ આપવામાં સમય બગડ્યા વિના કે ડ્રાઇવરની રાહ જોયા વિના હું કાર લઈને નીકળી ગયો. “હું તો બિઝનેસ પાર્ટીમાં...

“છુટકારો મેળવી લે એનાથી.” શેઠાણીથી બોલી પડાયું

છુટકારો – જાહ્નવી અંતાણી   “તબિયત સારી નથી?” સવિતાને ધીમેથી પોતું મારતાં જોઈ શેઠાણીએ પૂછ્યું. “આખું શરીર તૂટે છે.” નીચી નજરે સવિતાએ જવાબ આપ્યો. “છુટકારો મેળવી લે એનાથી.” શેઠાણીથી બોલી પડાયું. “અસ્ત્રીનો અવતાર સીએ બુન....

રૂપિયા કાગળ છે, કંચન ધાતુ છે તેમ, દરેક જીવમાં જાણનાર, અનુભવનાર આત્મા વિવિધ કાયા ધારણ કરે છે

પરમ આત્મા – સુષમા શેઠ   બા બોલાવવા ગઈ ત્યારે ઓરડામાં મધુર સુવાસ પ્રસરેલી અનુભવી. ગૌતમ ક્યાંય નહતો. બળતા દીવા આગળ મૂકેલો પત્ર વાંચતા બાનાં હાથ ધ્રુજ્યાં,”જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ ચાહું છું….”   બાએ સવારે તેના...

જો આ તારા જીન્સમાંથી શું નીકળ્યું?

જીન્સ – વિભાવન મહેતા   પપ્પાએ સવાર સવારમાં ગુસ્સામાં ફોન પછાડ્યો, “સાલો મેનેજર, સમજે છે શું એના મનમાં? ઘેર પણ શાંતિથી બેસવા નથી દેતો. કામ સાથે નિસ્બત રાખતો હોય તો?” એટલામાં વોંશીંગ મશીન પાસેથી મમ્મીનો...

પાગલ, તુલસી દરેક અવતારમાં માધવની જ હોય

તુલસીવિવાહ – લીના વછરાજાની   આઈ.સી.યુ. માંથી બહાર આવેલા ડૉક્ટરે માધવને અપડેટ આપ્યા, “હવે કોઇ જોખમ નથી. પેશન્ટને મળવું હોય તો બે મિનિટ મળી શકાશે.” માધવ બેડ પર નિસ્તેજ થઇને સૂતેલી તુલસીના ગાલ પર હળવેથી...

ચાલીશ વર્ષે પોતાની આંખોમાં સોળ વર્ષની કન્યા શોધતી હતી

ત્યાગ – મીરા જોશી   એક સવારે એ અરીસાની સામે ઊભી હતી. ઉંમરના ચાલીશ વર્ષે પોતાની આંખોમાં સોળ વર્ષની કન્યા શોધતી હતી. વાળની લટમાં ઉપસી આવેલી સફેદીને નજરઅંદાજ કરવા મથતી પણ કેમેય કરીને ખોવાયેલી ચંચળતા...

સાવ ઉજ્જડ, ખંડેર જેવી જગ્યા અને ઉપરથી ચારેકોર ગાઢ અંધારું.

હૅપ્પી બર્થડૅ માઈકલ! – ડૉ. નિલય પંડ્યા   મેં કેક ઉપર લખ્યું; ‘હૅપ્પી બર્થડૅ માઈકલ’, દુકાન બંધ કરી અને આપેલ સરનામે કેક પહોંચાડવા ચાલી નીકળ્યો.બરાબર રાતનાં બારને ટકોરે તો હું ‘હૅવન બંગ્લૉ’ પહોંચી ગયો. સાવ...

મોરપીંછનો એ પ્રવાસ જોઈને પોતે દંગ રહી ગયો

મોરપીંછ – રાજુલ ભાનુશાલી એને ઘણી વખત થતું કે રખેને ભૂલમાંય અડકી જવાશે તો એનીય ચામડીનો રંગ ક્યાંક ભાભી જેવો ઇસ્ટમેન ન થઈ જાય. ક્યારેક સવારના ભાભી રોટલી કરતાં હોય ત્યારે પાછળથી બિલ્લીપગે આવીને એમનાં...

થોડી ક્ષણો બાદ ચોકલેટના રેપરની સાથેસાથે

ચોકલેટ – ધવલ સોની   “ચોક… ચોકલટ આપીત?” “હમ્મ.. બહુ બધી. તારે જેટલી ખાવી હોય એટલી, આવીશ? ” જવાબમાં ભૂરી હસી પડી. ઉલ્લાસભેર તેણે માથું ‘હા’ માં ધૂણાવ્યું. ભૂરી ચોકલેટના હરખમાં નિર્જન ખેતર ભણી પેલાની...

જોજે એને અડકતી નહીં, માથાબોળ નહાવું પડશે

માથાબોળ – મીનાક્ષી વખારિયા “જોજે એને અડકતી નહીં, માથાબોળ નહાવું પડશે.” હિંચકે બેઠેલાં બા બોલ્યાં. રિયા ઝાડુવાળીની છોકરી સોમીને અડવાની જ હતી. “કેમ નહીં અડવાનું દાદી?” “એ લોકો હલકી વરણના એટલે નહીં અડકવાનું બસ…” રિયા, પહેલીવાર બહાર...

પહેલી જુલાઈ!… આજે હું કેમ ભૂલી શકું? આજે તો તેનો બર્થડે

પહેલી પાટલીનો પ્રેમ – દિવ્યેશ સોડવડિયા   “પહેલી જુલાઈ!… આજે હું કેમ ભૂલી શકું? આજે તો તેનો બર્થડે.” સવારે અલાર્મ વાગતાની સાથે તારીખ જોઈ દેવ પથારીમાંથી સફાળો ઉભો થતાં મનમાં બોલ્યો. તરત તેણે વોટ્સઅપનું સ્ટેટ્સ...

બહેને ટેબલ પરની ફોટોફ્રેમને, આંસુઓથી ભીંજાયેલી રાખડી બાંધવા હાથ લંબાવ્યો

ભીની રક્ષા – ધર્મેશ ગાંધી   “ભાઈ, હું કેટલી વિવશ.. કે મારે તારા ફોટો પર..” કહેતાં બહેને ટેબલ પરની ફોટોફ્રેમને, આંસુઓથી ભીંજાયેલી રાખડી બાંધવા હાથ લંબાવ્યો. “ઑયે નૌટંકી, બંધ કર તારું આ પાગલપણું.. લે આવી...

પુશ અપ્સ કરે ત્યારે એના બાવડાં પાસે બાહુબલી પાણી ભરે

ભ્રમ – ગોપાલ ખેતાણી “તું અને જીમ? કોના માટે” “અજયને તો તું…” “ઓહ માય ગોડ…યુ ક્રેઝી!” “હા યાર…એ છે જ એવો… પુશ અપ્સ કરે ત્યારે એના બાવડાં પાસે બાહુબલી પાણી ભરે, એની ચેસ્ટ જોઈને તો...