Category:

‘મોરપીંછ’ : રાજુલ ભાનુશાલીની શૃંગારરસથી ભરપૂર માઇક્રોફિક્શનનો આસ્વાદ – શીતલ ગઢવી

મોરપીંછ.. રાજુલ ભાનુશાલીની શૃંગારરસથી ભરપૂર એવી માઇક્રોફિક્શનનું શીતલ ગઢવીની કલમે વિહંગાવલોકન.

‘સર્જન’ ચર્ચામાં ઝેનકથાનો અર્થવિસ્તાર

સર્જન ગૃપ દ્વારા માઇક્રોફિક્શન વાર્તાલેખનની સાથે સાથે સમયાંતરે આ વાર્તાઓના મૂળ જ્યાં દટાયેલા છે એવી ઝેનકથાઓ લઈને સર્જનસભ્યો દ્વારા પિષ્ટપેષણ કરવાનો અને એ રીતે આ વાર્તાઓની નજીક પહોંચવાનો, તેમાં ઊંડાં ઉતરવાનો અને આ વાર્તાઓમાં છુપાયેલી વિવિધ અર્થછાયાઓ સમજવાનો સ્તુત્ય પ્રયાસ કરવાનો ઉપક્રમ યોજવામાં આવે છે.