અછાંદસ

બરણી (અછાંદસ) – હીરલ વ્યાસ

ફટ્ટ કરતી
બરણી ફૂટી.
વર્ષોથી સાચવી રાખેલો,
બે બરણીનો સેટ
આજે તૂટ્યો.

એકલી રહેલી બરણી
પડી રહે છે,
માળિયાના એક ખૂણામાં. Read More »બરણી (અછાંદસ) – હીરલ વ્યાસ