સર્જનની પહેલી શોર્ટફિલ્મ વખતની સરસ મજાની યાદો.. ત્રણ શોર્ટફિલ્મોના શૂટિંગ વખતના ફોટા અને અમે એ બહાને કરેલા આનંદની સાબિતી..
You may also like
કેટલો સમય બેભાન હતી એ પણ ખબર ન રહી, અસ્તવ્યસ્ત કપડા સમેટીને, રગદોળાયેલા શરીરે એણે ઉભા થવાનો પ્રયત્ન કર્યો, પણ પગ ભાંંગી ગયેલો, હાથ લોહીલુહાણ. ઘસડાતા શરીરે આશામાં આસપાસ જોયું, પણ નિષ્ફળતા. છતાંય અસહ્ય દુ:ખાવાને પચાવી લીધો હોય એમ આંસુનું ટીપુંય ન પડવા દીધું. એ રડતી ત્યારે પપ્પા કહેતા, “અમી તો સ્ટ્રોંગગર્લ છે..”
વળાંક – જિજ્ઞેશ અધ્યારૂ
પ્રારબ્ધ – ડૉ. નિલય પંડ્યા “અરે અરે ભાઈ… શું કરો છો? આ તમારો પગ…” ચીસો પાડતી, પાછળથી ધસી આવેલી નર્સે મોહિતને એક […]
અલાર્મ – મીરા જોશી અલાર્મ વાગ્યું. બારી બહાર મળસ્કાના આકાશને તાકી રહેલી બે જાગતી આંખોની તંદ્રા તૂટી. ને તેનાથી અનાયાસ બાજુના ખાલી પડખે […]
6 thoughts on “સર્જન શૉર્ટફિલ્મ શૂટિંગ એલ્બમ”
યાદગાર ક્ષણો
મીઠા સંભારણા
વિતી ગયેલી ક્ષણો ફરીથી તરોતાજા થઈ ગઈ… 👌😍🌺
Super
મધુર સંભારણા
સર્જનની સોનેરી ક્ષણો