સર્જનની પહેલી શોર્ટફિલ્મ વખતની સરસ મજાની યાદો.. ત્રણ શોર્ટફિલ્મોના શૂટિંગ વખતના ફોટા અને અમે એ બહાને કરેલા આનંદની સાબિતી..
You may also like
પ્રસ્તુત છે જિજ્ઞેશ અધ્યારૂની માઇક્રોફિક્શન ‘અપેક્ષા’ નો ભૂમિ પંડ્યાની કલમે આસ્વાદ.
હું પણ તને ચાહું છું.. – મીરા જોષી “અનિરૂદ્ધ, નાનપણથી મેં એક કલ્પના કરી હતી, હિમાલયની ભૂમિ પર વસવાની… ત્યાંની પરમ શાંતિને […]
અધ્યાહાર – શું છે આ અધ્યાહાર? કેટલાંક લોકો માને છે કે અધ્યાહાર એટલે અડધો આહાર! વાચકને અડધો જ આહાર આપવાનો! પણ શું ખરેખર આને જ અધ્યાહાર કહેવાય? વિવિધ લેખકો અને તજજ્ઞો પોતપોતાની રીતે આનો અર્થ કાઢતાં હશે. જો કે હું કોઈ તજજ્ઞ નથી કે અહીં સંપૂર્ણપણે સાચો જ હોવાનો મારો કોઈ દાવો પણ નથી. પણ વાર્તાઓમાં જોવા મળતાં અધ્યાહાર વિશે મારી પોતાની જે કંઈ પણ સમજ છે એ અહીં વિગતે રજૂ કરવા માંગુ છું.
અધ્યાહાર, કે જેને અંગ્રેજીમાં ઇલીપ્સીસ (ellipsis) કહેવામાં આવે છે એ કોઈ પણ વાર્તાનું એક મહત્વનું અંગ છે. ખાસ કરીને વાર્તા જેટલી ટૂંકી એટલું અધ્યાહારનું મહત્વ વધારે. આ કારણે જ ટૂંકી વાર્તાઓ, લઘુકથાઓ, માઇક્રોફિક્શન જેવાં વાર્તાપ્રકારોમાં અધ્યાહારનું મહત્વ અનેકગણું વધી જાય છે.
રાહબર – જીજ્ઞેશ અધ્યારૂ
6 thoughts on “સર્જન શૉર્ટફિલ્મ શૂટિંગ એલ્બમ”
યાદગાર ક્ષણો
મીઠા સંભારણા
વિતી ગયેલી ક્ષણો ફરીથી તરોતાજા થઈ ગઈ… 👌😍🌺
Super
મધુર સંભારણા
સર્જનની સોનેરી ક્ષણો