સર્જનની પહેલી શોર્ટફિલ્મ વખતની સરસ મજાની યાદો.. ત્રણ શોર્ટફિલ્મોના શૂટિંગ વખતના ફોટા અને અમે એ બહાને કરેલા આનંદની સાબિતી..
You may also like
અલાર્મ – મીરા જોશી અલાર્મ વાગ્યું. બારી બહાર મળસ્કાના આકાશને તાકી રહેલી બે જાગતી આંખોની તંદ્રા તૂટી. ને તેનાથી અનાયાસ બાજુના ખાલી પડખે […]
ફાળો.. – ડૉ. હાર્દિક યાજ્ઞિક આજથી એક વર્ષ પહેલા એક ગામડાના ચોરે બે ડબ્બા મૂકવામાં આવ્યા હતા. એક પર લખ્યુ હતું, “ગામની […]
વાર્તા વાંચવા બેસીએ ત્યારે સૌથી પહેલા તો વાચકની માનસિક સ્થિતિ સૌથી અગત્યની છે. વાંચન એ સંપૂર્ણપણે એક માનસિક ખેલ જ તો છે કારણ કે વાંચન દરમિયાનની પરિસ્થિતિ વિચારો તો સમગ્ર પરિસ્થિતિ કે પ્રક્રિયામાં એક પુસ્તક છે, જે નિર્જીવ છે અને એક વાચકનું શરીર છે જે લગભગ નહિવત હિલચાલ સાથે માત્ર એક માધ્યમ તરીકે વર્તે છે. તો આખી વાંચનની પ્રક્રિયામાં માત્ર એક મન જ છે જે જીવંત છે!
સફર – જીજ્ઞેશ અધ્યારૂ “ભલે તેં બનાવ્યું, પણ તારું આ ટાઈમ મશીન ભયાનક વસ્તુ છે, ભવિષ્ય જાણવું મનુષ્ય માટે અભિશ્રાપ છે.” “ભૂતકાળમાં […]
6 thoughts on “સર્જન શૉર્ટફિલ્મ શૂટિંગ એલ્બમ”
યાદગાર ક્ષણો
મીઠા સંભારણા
વિતી ગયેલી ક્ષણો ફરીથી તરોતાજા થઈ ગઈ… 👌😍🌺
Super
મધુર સંભારણા
સર્જનની સોનેરી ક્ષણો