બોન્સાઈ – સોનિયા ઠક્કર
વિરાજે ઘરમાં આવતા જ બોન્સાઈ ટ્રી વિશાખાના હાથમાં મૂક્યું. ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરવા એની પસંદગી થઈ હતી.
દીવાનખંડમાં એને ગોઠવતા વિશાખા બોલી ઊઠી,
‘તને આમ જીવવું ફાવી ગયું હશે ને? મારી જેમ જ !’
વિરાજે ઘરમાં આવતા જ બોન્સાઈ ટ્રી વિશાખાના હાથમાં મૂક્યું. ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરવા એની પસંદગી થઈ હતી.
દીવાનખંડમાં એને ગોઠવતા વિશાખા બોલી ઊઠી,
‘તને આમ જીવવું ફાવી ગયું હશે ને? મારી જેમ જ !’
દ્રષ્ટા – સોનિયા ઠક્કર ઈન્દ્રપ્રસ્થનો અંધકાર વધુ ને વધુ ઘેરો થઈ રહ્યો હતો. થોડી વાર પહેલા જોયેલું ભવિષ્ય તેને હચમચાવી ગયું. કદાચ […]
એક બટકું – સોનિયા ઠક્કર “લઈ લે એક બટકું!” વિરાટ શેઠે પોતાના માનિતા નોકર વિજય સામે મીઠાઈ ધરી. રોજની જેમ આજે પણ […]
માનો યા ના માનો – સોનિયા ઠક્કર શહેરથી દૂર પહાડોની વચ્ચે આવેલા ગામમાં બે બાળકો આજે પોતાની કલા બતાવવાના હતા. બ્લેક […]
One thought on “તને આમ જીવવું ફાવી ગયું હશે ને?”
Beautiful….
A real microfiction.