ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

તે રોજ રાત્રે પોતાના માટે બદામ પલાળવા સિવાય ….

યાદ    — રીતુ મહેતા

નિલયની ઑફિસની ફાઇલો ગોઠવીને તૈયાર કરવી, પોતાના પ્રોજેક્ટ અસાઇનમેન્ટ્સ સબમીટ કરવા, ગુરખાને પૈસા ચૂકવવા, કચરાપેટી ખાલી કરવી.

 

તે રોજ રાત્રે પોતાના માટે બદામ પલાળવા સિવાય ક્યારેય કશું જ ના ભૂલી.

Leave a comment

Your email address will not be published.

One thought on “તે રોજ રાત્રે પોતાના માટે બદામ પલાળવા સિવાય ….”

%d bloggers like this: