ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

આર્યુવેદ એ જ સર્વરોગોનો ઉપચાર

આર્યુવેદ – જગદીશ  કરંગીયા

‘આર્યુવેદ એ જ સર્વરોગોનો ઉપચાર’ એ વિષય ઉપર અદ્ભુત ભાષણ આપીને બહાર નીકળતા આર્યુવેદ વિશ્વવિદ્યાલયના કુલપતિએ માથાના દુઃખાવાથી રાહત મેળવવા તરત જ ‘મેટાસીન’ ગટગટાવી.

Leave a comment

Your email address will not be published.

One thought on “આર્યુવેદ એ જ સર્વરોગોનો ઉપચાર”

%d bloggers like this: