ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

સાંભળો અલીડોસા, ભદ્રંંભદ્ર અને સાંસાઈના માઈક્રોસર્જન વિશેના વિચાર..

‘પોસ્ટઓફિસ’ વાર્તાના આપણા સૌના પ્રિય એવા વડીલ અલીડોસાને માઈક્રોફિક્શન વિશે કંંઈક કહેવુંં છે..

તો સુધારાવાદી આત્મીય પરમ શ્રદ્ધેય ૧૦૦૫ શ્રી ભદ્રંંભદ્ર પણ માઈક્રોસર્જન પુસ્તક વિશે કંઈક કહેવા માંગે છે..

ગીરથી સાંસાઈ પણ એક સરસ સંંદેશો લઈને આવી છે..

(માઈક્રોસર્જન – ૨ પુસ્તક વિમોચન વખતે સ્ટ્રેજપરથી આપણા આ અમર પાત્રોએ માઈક્રોસર્જનને વધાવ્યુંં હતું. એ પ્રસંગના પાત્રોના ઓડિયો ટ્રેક અત્રે પ્રસ્તુત કર્યા છે. અલીડોસાનો અવાજ શ્રી મેહુલ બૂચ, ભદ્રંભદ્રનો અવાજ ડૉ. હાર્દિક યાજ્ઞિક અને સાંસાઈનો અવાજ શ્રી હેમલ દવે દ્વારા અપાયો છે. અલીડોસાનું પાત્ર શ્રી દિવ્યેશ સોડવડિયાએ, ભદ્રંભદ્રનું પાત્ર શ્રી સંજય ગુંદલાવકરે અને સાંસાઈનું પાત્ર શ્રી મીરા જોશીએ ભજવ્યું હતું.)

Leave a comment

Your email address will not be published.