સર્જન માઈક્રોફિક્શન સામયિક અંક છ : શૃંગાર વિશેષાંક

પ્રસ્તુત છે ‘સર્જન’ માઈક્રોફિક્શન સામયિકનો છઠ્ઠો અંક. ‘શૃંગાર વિશેષાંક’ એવા આ અંકમાં આપ માણી શક્શો
– રાજુલ ભાનુશાલીની કલમે આપણા સાહિત્ય અને સમાજમાં શૃંગારના લેખાજોખા,
– સ્વાતિ નાયકની કલમે શૃંગારસભર લેખ ‘છલકે રસ વસંત’ અને સુંંદર માઈક્રોફિક્શન.
– ડૉ. રાજેશ વણકરની કલમે શૃંગારરસનુંં આચમન
– સર્જન સભ્ય ભારતીબેન ગોહિલની કલમે શૃંગારની ‘સર્જન’યાત્રા
– ધવલ સોનીની કલમે શૃંગારની સંસ્કૃતિ
અને સાથે સર્જન સભ્યોની અનેક શૃંગારસભર માઈક્રોફિક્શન તો ખરી જ!

તો ડાઊનલોડ કરો સર્જન સામયિકનો નવો અંક.. સર્જન સામયિક ડાઉનલોડ પેજ પરથી..

One thought on “સર્જન માઈક્રોફિક્શન સામયિક અંક છ : શૃંગાર વિશેષાંક

Leave a Reply