ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ
ગુજરાતી માઇક્રોફિક્શનનું વિશ્વ

ઠીક છે રાજુલા, રાત્રે મારી ઘરે આવીને ફાઇલ લઈ જા.

કામ દામ દંડ ભેદ – સંજય ગુંદલાવકર

“મારા પપ્પાના પેન્શનની ફાઇલ પાસ કરાવી આપો.”

“ઠીક છે રાજુલા, રાત્રે મારી ઘરે આવીને ફાઇલ લઈ જા.”

* * *

“રાજી… ફાઇલ જોઈતી હોય તો પાસે આવ.”

“ફાઇલ તો બતાવો.”

“આ રહી”

“નામ તો બતાવો. મારા પપ્પાની છે કે?”

“નખરાં નહીં. મારો હાથ ઊપડી જશે.”

“હાથ ઉપાડતાં પહેલા વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીં રાખે..”

“ઓય, ચલ બહાર નીકળ, સાલી…” ને દરવાજો ખોલતા જ

“એન્ટિકરપ્શન બ્યુરો” ની ટીમ…

“થેન્કયુ રાજુલા”

– સંજય ગુંદલાવકર

Leave a comment

Your email address will not be published.

One thought on “ઠીક છે રાજુલા, રાત્રે મારી ઘરે આવીને ફાઇલ લઈ જા.”